(જયહો ચુવાળીયા કોળી ઠાકોર સમાજ)
આપણો સમાજ પાછળ છે તેના કારણ
- આપણો સમાજ ૭૫% નીરક્સર છે
- અને હજી પણ બાળકો ને ભણાવતા નથી.
- આપણા સમાજ ના લોકો આજે પણ જુના વિચારો સાથે જીવે છે.
- કાયમ નીચું વિચારે છે.
- જીવન માં આગળ આવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી.
- વ્યસન માંજ સંપતિ નો નાશ કરે છે.
- વધારે પૈસા જીરવી સકતા નથી, અને પૈસા નો દુર ઉપયોગ કરે છે.
- ભાઈ ચારા ની ભાવના નથી અને અંદરો અંદર જગડા કરે છે.
- સમાજ માં આગળ આવતા વ્યક્તિ ને સાથ અપાતા નથી અને તેને પાડવા ની વાત કરે છે.
- આથી આપણો સમાજ આજે પણ ખરાબ હાલત માં છે.
- સમાજ ને સુધારવા પહેલા આપણા વિચારો બદલવા પડશે.
- આપણા બાપ દાદા ઓં એ જે કર્યું હોય તે પણ અપણે હવે બદલવું પડશે.
- આપણા બાળકો ને બદલવા પડશે કારણકે આપણા સમાજ નું ભવિષ્ય આપણા બાળકો છે.
- મારો વિચાર આપણા સમાજ ને લઘુતા ગ્રંથી માંથી બહાર લાવવા નો.
- સમાજ નો દરેક વ્યક્તિ ઊંચું વિચારે અને આગળ આવવા નો પ્રયત્ન કરે.
- સમાજ સેવા માં રસ રાખો અને સામાજિક પ્રગતિ માં સાથ આપો.
- સમાજ પ્રત્યે લાગણી રાખો.
તો ચાલો એક સંગઠન બનાવીએ અને સમાજ ને સુધારીએ
રાકેશ જી. પગી (Er), બાવળા
મો:૯૮૯૮૧૯૯૮૪૪
email : rakesh .thoriya @gmail .com
રાજુભાઈ એમ. પગી (Er), બાવળા
મો:૯૮૨૫૮૭૬૭૦૫
દિનેશભાઈ પી. મકવાણા, રાજકોટ
મો:૯૮૨૫૨૧૭૭૧૩
સમાજ આગેવાનો
દેવજી ભાઈ ફતેપરા(ધારા સભ્ય, હળવદ), રાજકોટ
દિનેશભાઈ મકવાણા (પ્રમુખ-સૌરાષ્ટ્ર ચુવાળીયા ઠાકોર સમાજ), રાજકોટ
રાજુભાઈ એમ. પગી, (યુવા પ્રમુખ- ચુ.કો. ઠાકોર સમાજ ગુજરાત), બાવળા
રાકેશ જી પગી, બાવળા
ગોવિંદભાઈ અભુભાઇ, બાવળા
વસરામભાઈ ગાંડાભાઈ, બાવળા
હેમુભાઈ એમ. પગી, બાવળા
હર્ષદભાઈ પગી ,બાવળા
કપિલભાઈ સારોલા,બાવળા
હર્ષદભાઈ પગી ,બાવળા
કપિલભાઈ સારોલા,બાવળા
જેસિંગભાઈ થોરીયા, બાવળા
દેસલ ભાઈ પગી(અધ્યાપક), ધોળકા
મામા ટાયરવાલા , સુરેન્દ્રનગર
મનજીભાઈ ધવાનીયા, સુરેન્દ્રનગર
ભરતભાઈ રાઠોડ, ધાંગધ્રા
ગોરધનભાઈ, અમદાવાદ
;
;
વગેરે આગેવાનો આજે સમાજ માં સક્રિય થયા છે અને સમાજ માટે દિવસ રાત મહેનત કરે છે
તો તમે પણ અમારો સાથ આપો.
જય વેલનાથ યુવક મંડળ ગુજરાત